RELAXATION TO ATTEMPT MID SEM EXAM -2
THOSE STUDENTS WHO HAVE PASSED ALL SUBJECTS IN MID SEM EXAM -1/ FAIL IN 1 OR 2 SUBJECTS ARE ALLOW TO GET BENEFIT OF BEST OF TWO FOR ALL THE SUBJECTS .i.e. THEY WILL ATTEMPT MID EXAM -2 TO SCORE IN ALL SUBJECT.
THIS OPPORTUNITY WILL NOT BE ALLOW FOR THE STUDENT WHO WERE FAIL / ABSENT IN MORE THAN 2 SUBJECT IN MID SEM EXAM -1
THOSE STUDENT WHO WERE FAIL IN MORE THAN 2 SUBJECT IN MID EXAM -1 , MID SEM EXAM -2 WILL BE CONSIDER AS REMEDIAL FOR THAT STUDENT AND THEY WILL NOT GET BENEFIT OF BEST OF TWO
મીડ સેમ એક્ઝામ -૧ માં તમામ વિષયમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ / ૧ અથવા ૨ વિષયમાં નિષ્ફળ એવા તમામ વિદ્યાર્થીઓ બધા વિષયો માટે BEST OF TWO નો લાભ મેળવી શકશે. તેઓ વધુ માર્કસ મેળવવા માટે મીડ સેમ એક્ઝામ -૨ના બધા વિષયો આપી વિષય શકશે.
જે વિદ્યાર્થીઓ બે થી વધુ વિષયોમાં નિષ્ફળ થયેલ છે. તેઓને BEST OF TWO લાભ મળશે નહિ.આવા વિદ્યાર્થીઓ માટે મીડ સેમ એક્ઝામ -૨ ને REMEDIAL EXAM તરીકે ગણવામાં આવશે.
No comments:
Post a Comment