Wednesday 1 September 2021

Teacher's day celebration (શિક્ષકદિનની ઉજવણી )

આથી સર્વે વિધ્યુત વિભાગના વિધ્યાર્થીઓને જણાવવાનુકે તા: ૪ સપ્ટેમ્બરે  શિક્ષકદિનની  ઉજવણી  કરવાની હોય તેના ભાગરૂપે અલગ અલગ પ્રવૃતિઓ વિધ્યાર્થીઓ દ્વારા કરવાનું નક્કી કરેલ છે.ઉજવણીનો સમય ૧૧:૦૦ કલાક થી ૧૩:૦૦ સુધીનો રહેશે. જે વિધ્યાર્થીઓને શિક્ષકદિનની  પ્રવૃતિઓમાં ભાગ લેવામાં રશ હોઈ તેમણે નીચે દર્શાવેલ ગુગલ લિન્કમાં માહિતી તા: ૩/૯/૨૦૨૧ ના રોજ બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધીમાં ભરવાની રહેશે. 

વિધ્યાર્થીઓ  નીચે દર્શાવેલ પ્રવૃતિઓમાં ભાગ લઈ શકે છે. આ ઉપરાંત પ્રસંગને અનુરૂપ લાગતી અન્ય કોઈ પ્રવૃતિ દર્શાવી શકે છે.   


Link for Activity

No comments:

Post a Comment