IMPORTANT NOTICE:
આ EXAM 30 માર્કસની (MCQ) રહશે. જે MS TEAM / GOOGLE MEET પર લેવાશે. GOOGLE MEET ની LINK જેતે SUBJECT COORDINATOR મોકલશે. MS TEAM માં EXAM TIME નું નોટિફિકેશન મળી જશે. MEETING માં જોડાઈને વિડીયો ચાલુ રાખીને EXAM આપવાની રહશે. જે વિધ્યાર્થીઓને EXAM આપવાની થાય છે તેનું LIST જે તે SUBJECT WISE , SUBJECT COORDINATOR મૂકશે.
સંસ્થા ખાતે નક્કી થયેલ CONTINUOUS EVALUATION POLICY મુજબ BEST OF TWO OUT OF CE 1 TO 5 ના મેળવેલ માર્કસ 20 માથી ગણવાના થાય છે.
CE 6 SELF LEARNING BASE ફરજીયાત EXAM હતી જેના મેળવેલ માર્કસ 10 માથી થાય છે
જેથી કુલ મેળવેલ માર્કસ 20(BEST TWO OUT OF CE 1 TO 5)+10 (CE 6 ફરજીયાત ) એમ કુલ 30 માથી
ગણાવાના થાય છે.
હવે જે વિધ્યાર્થીઓએ CE 1 TO CE 5 અને CE 6 આપેલ છે અને પાસ છે તેમણે આ EXAM આપવાની રહતી નથી E.X= 20(BEST TWO OUT OF CE 1 TO 5)॰ =[ 2] +10 (CE 6 ફરજીયાત ) = [10] = 12/30
જે વિધ્યાર્થીઓ CE 1 TO CE 5 અને CE 6 આપેલ છે અને નાપાસ (fail) છે અથવા CE 1 TO CE 5 અને CE 6 માં ABSENT તેમણે આ EXAM આપવાની રહશે જે REMID તરીકે ગણાશે
જે વિધ્યાર્થીઓ એ CE 1 TO CE 5 આપેલ છે . સારા માર્કે પાસ છે. પરંતુ CE 6 માં ABSENT છે તેમણે આ EXAM ફરજીયાત આપવાની રહશે. જે માર્કસ 10 માથી કન્વર્ટ કરી ગણાશે.
જે વિધ્યાર્થીઓ ને આ નોટિસ પછી પણ કોઈ પ્રશ્ન હોય તો તેમના મેન્ટર નો સંપર્ક કરવો.
No comments:
Post a Comment