Saturday, 17 October 2020

રૂબરૂ પ્રાયોગિક કાર્ય માટેની સૂચનાઓ તથા સંમતિ પત્રક

રૂબરૂ પ્રાયોગિક કાર્ય માટેની સૂચનાઓ

1.       જે વિધ્યાર્થીઓને કોલેજ ખાતે પ્રેક્ટિકલ કરવા માટે આવવું હોય તેઓ આવી શકે છે.   

2.       જે વિધ્યાર્થીઓ નીચે જણાવેલ સંમતિ પત્રક સાથે સહમત થશે તેઓ જ પ્રયોગશાળા માં આવી શકશે.

3.        વિધ્યાર્થી એ માસ્ક,સેનિટાઇઝર અને હૅન્ડ ગ્લોઝ સાથે આવવાનું રહેશે.

4.       સોસીયલ ડિસ્ટન્સિંગ ના નિયમોનું કડકપણે પાલન કરવાનું રહેશે.

5.       COVID-19 ને લગતી સરકારશ્રીની માર્ગદર્શિકા નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

6.       વિધ્યાર્થીઓ પોતાની મરજી તેમજ વાલીની સંમતિ હોય તોજ કોલેજ ખાતે પ્રેક્ટિકલ કરવા માટે આવી શકે છે.

7.       પ્રેક્ટિકલ માટે નું ટાઈમ ટેબલ હવે પછી જાહેર કરવામાં આવશે.

8.       હાલ માં કોલેજ ની હોસ્ટેલો સ્થાનિક વહીવટી તંત્રએ કોવિદ -19 ની કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ અન્વયે પોતાના હસ્તક લઈ લીધેલ છે. જે થી વિધ્યાર્થીઓ ને કોઈપણ સંજોગો માં હોસ્ટેલ માં પ્રવેશ આપવામાં આવશે નહી

9.       કોઈ કારણોસર વિધ્યાર્થી પ્રાયોગિક કાર્ય દરમિયાન હાજર ના રહી શકે તો પણ આંતરિક મૂલ્યાંકન માં કોઈ અસર નહીં આવે..

સંમતિ પત્રક

સંમતિ પત્રક અપલોડ કરવા માટે નીચે આપેલ  લિંક પર ક્લિક કરવું 

Click Here


No comments:

Post a Comment