Thursday, 20 February 2020

“એક ભારત શ્રેષ્ઠ ભારત” પ્રોગ્રામ


“એક ભારત શ્રેષ્ઠ ભારત” પ્રોગ્રામ અંતર્ગત સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં આપણાં (ઇલેક્ટ્રિકલ ઈજનેરી) વિભાગનાં ત્રણ (૩) વિધ્યાર્થીઓ અને બે (૨) વિધ્યાર્થિનીઓ (કુલ પાંચ -૫) છત્તીસગઢ ખાતેની સરકારી કોલેજમાં ૫-દિવસના કલ્ચર પ્રોગ્રામ ટૂર પર મોકલવામાં હોવાથી નામ સોમવાર, તા: ૨૪/૦૨/૨૦૨૦ સાંજે ૦૫:૩૦ સુધીમાં શ્રી ડી.ડી.પટેલ ને આપી દેવા જણાવવામાં આવે છે.

ટૂરની તારીખ આશરે ૦૯ માર્ચ ૨૦૨૦ રહેશે.


નોંધ: આ અંગે નો સંપૂર્ણ ખર્ચ સંસ્થા દ્વારા ભોગવવામાં આવશે.

No comments:

Post a Comment