Tuesday 23 January 2018

”ગ્રાન્ડ એજ્યુકેશન ફેર” માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સહકાર આપવા અંગે

ગુજરાત સરકાર દ્વારા કેસીજી અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૦૨,૦૩ અને ૦૪ ફેબ્રુઆરી, ૨૦૧૮ દરમિયાન ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનું આયોજન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન & એક્ઝીબીશન સેન્ટર, અમદાવાદ  ખાતે કરવામાં આવ્યું છે. હાજર રહેનાર વિદ્યાર્થીઓસ્ટાફ તથા નોડલ ઓફિસરની માહિતી https://goo.gl/forms/y2 nx7hDZhP5Ww7C12 પર ભરવી. 

No comments:

Post a Comment