જે વિધ્યાર્થીઓ એ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ નું ઓનલાઈન ફોર્મ ભરેલ છે, અને એ ફોર્મ ની હાર્ડ કોપી માં તથા ડૉક્યુમેન્ટ ની હાર્ડ કોપી જમા કરાવાવના બાકી હોય એ વિધાર્થીઓ ને તા-20/2/2021 સુધી માં કોલેજ માં મળી જાય એ રીતે મોકલવા નું જણાવવા માં આવે છે.
ડોક્યુમેંટ્સ ની યાદી
1. Adhar card ( Uploading option is not available so
provide hard copy of it)
2. Cast Certificate
3. First page of bank passbook
4. Fee receipt of current course year
5. Income certificate by competent authority
6. Mark-sheets of previous academic year
7.Living certy
8. Identity card issued by the college. (Bonafide
certificate issued by GEC Bharuch for 1st year and 3rd semester D to D
students)



