જેના માટે નીચેની link દ્વારા રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે.
નોંધ: સહભાગીઓએ ઓનલાઈન વેબીનારમાં જોડાતા સમયે રજિસ્ટ્રેશન લિંકમાં ભર્યા મુજબનું નામ જ Display Nameમાં નાખવાનું રહેશે. જેથી તમને ઓનલાઇન પ્રમાણપત્ર આપવામાં સરળતા રહે.
Monday, 10 June 2024
‘21st Century Education Understanding & Implementation of NEP’ ONLINE WEBINAR
Dear students,
નેશનલ એજ્યુકેશન પોલિસી, 2020 (NEP) દ્વારા શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. NEP 2020 નો આધાર Access, Equity, Quality, Affordability અને Accountability જેવા પાંચ માર્ગદર્શક સ્તંભો છે. ભારતીય નૈતિકમૂલ્યો, સાંસ્કૃતિક વારસો અને શ્રેષ્ઠત્તમ સભ્યતાના આધારસ્તંભવાળી શિક્ષણ પ્રણાલી કે જે ભારતના તમામ વિદ્યાજગતને એક સમાન રીતે ગતિશીલ કરીને ઉત્તમ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રદાન કરશે અને ઉત્કૃષ્ટ જ્ઞાનોપાર્જન કરવામાં મદદરૂપ બનશે.
યુવાનોને વર્તમાન અને ભવિષ્યના વિવિધ રાષ્ટ્રીય અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરશે. આ બાબતને ચરિતાર્થ કરવા માટે કેસીજીના TEERTH પ્રકલ્પ અંતર્ગત ‘21st Century Education Understanding & Implementation of NEP’ વિષય પર તા.૧૩/૦૬/૨૦૨૪ના રોજ બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ દરમ્યાન બે કલાકના ONLINE WEBINAR નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ વિદ્યાર્થીઓ જોડાય તે વધુ ઇચ્છનીય છે. અને આપ સૌ માટે લાભદાયક છે.
ઉક્ત વેબિનારમાં સાતત્યપૂર્ણ રીતે બધો જ સમય જોડાયેલ દરેક વ્યક્તિને અમો પ્રતીભાગી તરીકે ઉપસ્થિત રહ્યા હતા એ મુજબનું ઓનલાઇન પ્રમાણપત્ર આપવામાં આવશે.
Subscribe to:
Posts (Atom)